"Faith Becomes Lame, When it Ventures
Mahatma Gandhi
Into Matters Pertaining to Reason!"
"No One Saves Us But Ourselves.
Buddha
We Ourselves Must Walk The Path."
"No One Saves Us But Ourselves.
Buddha
We Ourselves Must Walk The Path."
"Three Things Cannot Be Long Hidden:
Buddha
The Sun, The Moon, and The Truth"
શ્રી વહાણવટી યાત્રાધામ બડોદરામાં આપનુ હાર્દિક સ્વાગત છે.
સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકામાં બડોદરા ગામેઆવેલ મેશ્વો નદીએે જયાં અખુટ સોંદર્ય વેર્યુ છે એવી નદીના કિનારેમાં વિશ્વ પ્રસિધ્ધ, શકિત સ્વરૂપ, જગત જનની માં વહાણવટી બિરાજમાન છે. માતાજીનાં દેશ–વિદેશમાં ફેલાયેલા ભક્તો ને ધેર બેઠા માતાજી ના દર્શન નો લાભ મળે અને માતાજી ની પાવન આરતી નો રસ માળી શકે તથા કોશો દૂર રેહવા છતાં માતાજી ની આરાધના કરી શકે તે આશ્રય થી શ્રી વહાનવટી યાત્રાધામ કમિટી બડોદરા દ્વારા નિર્મિત આધયાતમિકતા અને આધુનિકતા ના સનમ્યવય સમી આ વેબસાઈટ માતાજી તથા તેમના ભક્તોની સેવા માં સમર્પિત છે.
join
Learn To Be Sustainably Happy!
Join the Happiness Program. Experience a calm mind, reduced anxiety, increased energy levels and sustainable happiness everyday!
Error: Contact form not found.