💥 તલાટી ભરતી ડીકલેર
▪️કુલ જગ્યા:: 3437
▪️ફોર્મ ભરવાની તારીખ:: 28-1-2022 થી 15-2-2022
તલાટી ભરતી લાયકાત,પગારધોરણ તમામ માહિતી👇
તલાટી ભરતીની રાહ જોતા તમામ ઉમેદવારોને જાણ કરવા વિનંતી🙏
🔴 રાજ્યમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ જગ્યાઓની ભરતી માટે જાહેરાત, આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે