બડોદરા માતાજીના 15 માં મહોત્સવમાં વડોદરાની પાવન ધરતીપર સંતોનું આગમન થયું… જેમાં જગન્નાથ પૂરી ,ઓડિસાના પાપડિયા મઠના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રામકૃષ્ણ દાસ
અમદાવાદ જગનાથ મંદિર જ્યાંથી દરવર્ષે રથયાત્રા નીકળે છે ત્યાંના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર દિલીપદાસ મહારાજ.
બીજા અન્ય મહા સંતોમાં યુપી થી પધારેલ શ્રી 1008 વેદનારાય મહારાજ અને અન્ય બીજા 50 જેટલા સંતો નું આગમન થયેલ જેમનું વહાણવટી માતાજીના યુવક મંડળ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું.
તમામ પધારેલ સંતો માતાજીની પાવન ધરા નિહાળીને ખુબ ખુશ થયેલ અને આશીર્વાદ આપેલ.