સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરામાં આવેલ અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખાતા🚩શ્રી વહાણવટી યાત્રાધામ 🚩અને જગત જનની માં વહાણવટી સિકોતર માતાના મંદિરમાં આવનાર નવા વર્ષ ના દિવસે એટલેકે દિવાળીના બીજા દિવસે તા. 5/11/2021 ને શુક્રવારે ભવ્ય અન્નકૂટના દર્શનનું આયોજન કરાયું છે. જેમાં 56થી વધુ વાનગીઓ સાથે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવશે.

 

સવારે 7.00 કલાકથી બપોર 12.30 કલાક સુધી અન્નકુટના દર્શનનો લાભ મા સિકોતરના ભક્તોને મળશે.