સમૂહ લગ્નોત્સવ
આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બન્યો છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે.સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે. આવાજ ઉમદા વિચાર સાથે અમે પ્રથમ સમુહલગ્ન નું આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં દરેક ક્ષત્રિય બંધુઓનો સાથ અને સહકારની જરૂર પડશે.
આપ યથાયોગ્ય સહકાર આપશો એવી પ્રાર્થના.
જય માં વહાણવટી સિકોતર 🙏