શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા ટ્રસ્ટની યાદી ના જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી શ્રી સિકોતર માતાજી મંદિરનાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરેલો છે.
સવારે આરતી ૦૭:૦૦
દર્શન સવારે ૦૭:૩૦ થી સાંજ સુધી
સાંજે આરતી – ૬.૩૦
સાંજે દર્શન ૭.૩૦ વાગ્યા સુધી રહેશે.
તેમજ નવરાત્રી આસો સુદ-૧ ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ વિજયાદશમી ના દિવસે (માતાજી નું હવન સવારે ૯.૩૦ કલાકે)
આસો સૂદ પૂનમ:- આસો સુદ-૧૫ બુધવાર તા.૨૦/૧૦/૨૦૨૧ને આરતી સવારે ૦૭:૦૦ કલાકે રહેશે.
જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.