હોળી , રંગોનો તહેવાર, વસંતની શરૂઆત અને શિયાળાનો અંત દર્શાવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત દર્શાવે છે. તહેવારનો રંગ અને જીવંતતા જીવનના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
આધુનિક સમયમાં,…
જય માં સિકોતર
શ્રી વહાણવટી યાત્રાધામ. બડોદરા
માતાજીની પૂનમ આવતી કાલે એટલેકે શુક્રવારે તા.૧૮/૩/૨૨ ના રોજ છે...
તો દરેક માઇભક્તો એ ધ્યાનમાં લેવું.
પૂનમ યાદી