Donation Programs

Donation
Bank: Sabarkantha district Central co-operative bank limited ,Rozad
IFSC: GSCB0SKB001 AC No: 115006649018

આ સંસ્થા ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ ઘણા સમયથી કરતી આવી છે અને જે આજે પણ અવિરત પણે ચાલુ છે. આ દેવસ્થાનનો વિકાસ કરવાની તાતી જરૂરીયાત છે. આ માટે દાનેશ્વરીઓ આગળ આવે તો આ સંસ્થાનો વિકાસ ઝડપથી થઈ શકે એમછે અને ભાવિક ભક્તો ને જરૂરી સુવિધાઓ મળી રહે એમ છે.

મંદિરની અન્યપ્રવૃત્તિઓ
દર પૂનમે મંદિર દ્વારા આવનાર ભક્તો ને અતિથિઓને ભોજન આપવામાં આવે છે ભોજન ના દાતા હોય છે એ સિવાયની પ્રવૃત્તિઓ માં નવરાત્રી પૂજા, નવગ્રહ પૂજા, બીજા વ્રતો સાથે નવચંડી યજ્ઞ, મહાયજ્ઞ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પદયાત્રી અતિથિઓનું સન્માન તથા તેમને જરૂરી એવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
મંદિર ની સુવિધાઓ
  • વિશાળ મંદિર સંકુલ
  • મંદિર દ્વારા સંચાલિત હોલ
  • નવીન બગીચાનો વિકાસ થઈ રહ્યો છે ,જેમાં બાળકો માટેના બગીચો,ખેલ કુદ ના સાધનો
  • પાર્કિંગ વ્યવસ્થા
Covid 19
  • માસ્ક પહેરવું ફરજીયાત છે મંદિર પરિસરમાં સામાન લઈને આવવાની મનાઈ છે. Wearing a Mask is compulsory,no luggage allowed inside the temple.
  • સામાજિક અંતર જાળવી રાખો અને મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપો. Please ensure, proper social distancing and corporate on ground security staff.