- This event has passed.
વહાણવટી સિકોતર માતાનો ૧૪ મો પાટોત્સવ દિવસ
May 19, 2021 @ 8:00 am - May 20, 2021 @ 5:00 pm
વહાણવટી સિકોતર માતાનો ૧૪ મો પાટોત્સવ દિવસ
વૈશાખ સુદ સાતમ તા.૧૯/૫/૨૧ બુધવાર
આજે હવન કરી માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન
ભગવતી સિકોતર ને પ્રાર્થના કે આ આવી પડેલી મુશ્કેલીઓ દૂર થાય..
ફરી પાછુ આ જનજીવન સામાન્ય થઈ જાય.
🙏🏻જય સિકોતર વહાણવટી માતા🙏🏻