Past Events

વહાણવટી સિકોતર માતાનો ૧૪ મો પાટોત્સવ દિવસ

વહાણવટી સિકોતર માતાનો ૧૪ મો પાટોત્સવ દિવસ વૈશાખ સુદ સાતમ તા.૧૯/૫/૨૧ બુધવાર આજે હવન કરી માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન ભગવતી સિકોતર ને પ્રાર્થના કે આ આવી પડેલી મુશ્કેલીઓ દૂર થાય..…

15 મો પાટોત્સવ

માતાજીનો ઉત્સવ આપણે દર પાંચ વર્ષે ખૂબ મોટા પાયે કરીએ છીએ તો દરેક આ પ્રસંગને માણે અને તેનો લાભ લે તેવી દરેક માઇભક્તો નો વિનંતી છે….

શ્રી વહાણવટી યાત્રાધામ

શ્રી વહાણવટી યાત્રાધામ મંદિરના નવનિર્માણ પ્રવેશ દ્વારનું ભૂમિ પૂજન તારીખ 10 સપ્ટેમ્બર 2023 રવિવારના રોજ સવારે 10:00 કલાકે રાખેલ છે તો આપ સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે