Plan a Visit

મંદિરનો સમય
સવારે 6 થી સાંજના 8
આ સંસ્થા ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ ઘણા સમયથી કરતી આવી છે અને જે આજે પણ અવિરત પણે ચાલુ છે. આ દેવસ્થાનનો વિકાસ કરવાની તાતી જરૂરીયાત છે. આ માટે દાનેશ્વરીઓ આગળ આવે તો આ સંસ્થાનો વિકાસ ઝડપથી થઈ શકે એમ
મંદિરની અન્યપ્રવૃત્તિઓ
  • દર પૂનમે મંદિર દ્વારા આવનાર ભક્તો ને અતિથિઓને ભોજન આપવામાં આવે છે ભોજન ના દાતા હોય છે એ સિવાયની પ્રવૃત્તિઓ માં નવરાત્રી પૂજા, નવગ્રહ પૂજા, બીજા વ્રતો સાથે નવચંડી યજ્ઞ, મહાયજ્ઞ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
  • પદયાત્રી અતિથિઓનું સન્માન તથા તેમને જરૂરી એવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.
મંદિર ની સુવિધાઓ
  • વિશાળ મંદિર સંકુલ
  • મંદિર દ્વારા સંચાલિત હોલ
  • નવીન બગીચાનો વિકાસ થઈ રહ્યો છે ,જેમાં બાળકો માટેના બગીચો,ખેલ કુદ ના સાધનો
  • પાર્કિંગ વ્યવસ્થા
Covid 19
  • માસ્ક પહેરવું ફરજીયાત છે મંદિર પરિસરમાં સામાન લઈને આવવાની મનાઈ છે.

Wearing a Mask is compulsory, no luggage allowed inside the temple.

  • સામાજિક અંતર જાળવી રાખો અને મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપો.

Please ensure, proper social distancing and corporate on ground security staff.